છોટાઉદેપુર પોલીસ ઇસ્ટેશને શાન્તિ સમેતીની મિટિંગ યોજાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા ના નાયબ પોલીસ અધિક્ષક કે. એચ. સુર્યવંશી નાઓના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં તા.17/1/24 ના રોજ રામજી મંદિર ના ગાદીપતિ ના કાર્યક્રમ અનુસંધાને રામજી મંદિર થી જાગનાથ મહાદેવ મંદિર સુધી શોભા યાત્રા નું આયોજન કરેલ છે તથા તા.22/1/24 ના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને છોટાઉદેપુર ટાઉન મા તા.21/1/24 ના રોજ બાઈક રેલી નું આયોજન કરેલ છે તે સંદર્ભે હિન્દુ તથા મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here