છોટાઉદેપુર જીલ્લાના બોડેલીમા હર્ષ ઉલ્લાસ ભેર હજરત પીર ગેબનશા દાદાનો ઉર્સ મુબારક યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી હિન્દુ મુસ્લીમ આસ્થા ના એવા કોમી એકતા ના પ્રતીક હજરત ગેબનશાપીર દાદા ના ઉર્સ નિમિત્તે હાશમી મીયા બાવા નો વાઇઝશરીફ કાર્યક્રમ યોજાયો જેમાં છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા બોડેલી દરગાહ કમિટી તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના અગ્રણી મેમ્બરો સાજીદ ધાબાવાલા રફિક કાજી સિકંદર મોટા મુસા ભાઈ મલેક ઈસ્માઈલ કુરેશી વગેરે એ પોતાની મહેનતનો મહત્વનો ફાળો આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here