છોટાઉદેપુર જીલ્લાના કવાટ તાલુકાના કરજવાટ ગામનો યુવાન હિટ એન્ડ રનમા મોતને ભેટયો…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

મળતી માહિતી મુજબ રાઠવા ભાવેશભાઈ મીઠીયાભાઈ ઉંમર વર્ષ ૧૯ પોલીસ અને આર્મી ની પરીક્ષા ની ફિઝિકલ ટેસ્ટ ની તૈયારી કરતો હતો ત્યારે વહેલી સવારે રોડ પર દોડવા માટે નીકળ્યો હતો તે દરમિયાન માં પાછળથી આવીને એક અજાણી મારુતિ થી અથાડી ને ભાગી ગયો હતો આ બનાવને લીધે ગામમાં ચકચાર મચી ગઇ હતી મૃતકને 108 દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મટમ કરાવવામાં લઈ ગયા હતા કવાટ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ત્યારે અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા વાહનની તપાસ. પીએસઆઇ. શ્રી પીએમ ગામીત સર આગળની તપાસ હાથ ધરી ને કાયદેસરની કાર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here