છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ૩૨ અને બોડેલી તાલુકા પંચાયતની ૨૬ બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની અનામત બેઠકો અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો અંગેના જાહેરનામા મુજબ અલીખેરવા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, આથાડુંગરી અનુસૂચિત આદિજાતી સ્ત્રી, બહાદરપુર સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, બરોલી અનુસૂચિત આદિજાતિ, બોડેલી અનુસૂચિત આદિજાતિ, ઘંઘોડા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, જેતપુર અનુસૂચિત આદિજાતિ, કડાછલા સા.શૈ.પછાતવર્ગ, કદવાલ સા.શૈ.પછાતવર્ગ, કનલવા અનુસૂચિત આદિજાતિ, કવાંટ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, ખુનવાડ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, કુકરદા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, માંકણી અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, માણકા અનુસૂચિત આદિજાતિ, મોટી આમરોલ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, મોટીબેજ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, મોટીસાઢલી સ્ત્રી, નસવાડી અનુસૂચિત આદિજાતિ, નવાગામ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, પરવટા સામાન્ય સ્ત્રી, રૂમાડીયા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, સૈડીવાસણ અનુસૂચિત આદિજાતિ, સજવા અનુસૂચિત આદિજાતિ, સંખેડા અનુસૂચિત જાતિ સ્ત્રી, તાંદલજા બિન અનામત સામાન્ય, તેજગઢ અનુસૂચિત આદિજાતિ, ઉચાપણ અનુસૂચિત આદિજાતિ, વઘાચ અનુસૂચિત આદિજાતિ, ઝેર અનુસૂચિત આદિજાતિ, ઝોઝ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત છે.
બોડેલી તાલુકા પંચાયતની ૨૬ બેઠકોમાં અલ્હાદપુરા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી,અ લીખેરવા અનુસૂચિત આદિજાતિ,બામરોલી અનુસૂચિત આદિજાતિ,બોડેલી૧ અનુસૂચિત આદિજાતિ,બોડેલી૨ અનુસૂચિત આદિજાતિ,ચાચક સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી,ધરોલીયા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, જબુગામ સા.શૈ.પછાતવર્ગ,કડાછલા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી,કોસીંદ્રા અનુસૂચિત જાતિ સ્ત્રી,લઢોદ સા.શૈ.પછાતવર્ગ,માકણી અનુસૂચિત આદિજાતિ સ્ત્રી,મોરખલા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી,મોટાકાટવા સામાન્ય સ્ત્રી,મોટી બુમડી અનુસૂચિત આદિજાતિ,નાની રાસકિ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી,નવા ટિમ્બરવા સામાન્ય સ્ત્રી,પાણેજ સામાન્ય સ્ત્રી,રણભૂન અનુસૂચિત આદિજાતિ,સખાનદ્રા સામાન્ય સ્ત્રી,સૂર્યા બિન અનામત સામાન્ય,તાડકાછલાં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી,તાંદલજા બિન અનામત સામાન્ય,ઉચાપાન બિન અનામત સામાન્ય,ઊંટકોઈ બિન અનામત સામાન્ય,વાઘવા અનુસૂચિત આદિજાતિ બેઠકો છે આ જાહેરનામું સોસીયલ મીડિયામાં ફરતું થતા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો અત્યારથી જ પોતાનું મેદાન મોકળું કરવા લાગી ગયા છે આ જિલ્લા તાલુકા પંચાયતોના જાહેરનામામાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે જે સ્પષ્ટ જોઈ શકાય છે આ વર્ષે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પુરુષ અને સ્ત્રીઓ એક સરખી સંખ્યામાં જિલ્લા,તાલુકા પંચાયતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે આમ જિલ્લા,તાલુકા પંચાયતની બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ટિકિટ વાંચ્છુકો અત્યારથી જ વિવિધ પક્ષોના મહારથીઓનો ટિકિટ મેળવવા સંપર્ક કરવાનું શરુ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here