છોટાઉદેપુર જિલ્લામાં આવેલ તારાપુરના વિશ્વ પ્રસિદ્ધ ગરબાની ચારેકોર ચર્ચા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ તારાપુર ગામ માં પણ આજે વિશ્વ પ્રસિદ્ધ ગરબા અહીંયા ગરબા રમાય છે આવા ગરબા બીજા કોઈ જગ્યાએ રમી શકતું નથી નવલી નવરાત્રી માં અંબા ના ગરબા 2022 ના ગરબાનો માહોલ તારાપુર ના ખેલૈયા ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ઉજવ્યો હતો આજે છેલ્લું નવરાત્રી તે પણ ગ્રામજનો દ્વારા મા અંબાની આરતી પૂજન કરીને ગરબાની રમઝટ જમાવી હતી તારાપુર ના ગરબા નવી સ્ટાઈલથી નહીં પણ પરંતુ જૂના અને પૌરાણિક ગરબાને ગામલોકોએ આજ પણ જીવિત રાખ્યા છે આ તારાપુર ગામ ના ગરબા એટલે લોકો દૂર દૂરથી જોવા આવે છે તારાપુર ના ગરબા આ ચોથી પેઢીઓથી રમાય છે અહીંયા દોરી રાસ ગરબા થાળી રાસ ગરબા ગરબાની જૂની પેઢીઓની પરંપરા પણ આજે તારાપુરના લોકોએ જાળવી રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here