છોટાઉદેપુર જિલ્લાના બુટલેગરોની ચાલબાજી પોલીસની બાજ નજર સામે પાંગળી સાબિત થઈ…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

છોટાઉદેપુર જિલ્લામાં બુટલેગરોનો ગજબ નો કીમિયો ટેકટર ની ટોલી માં ચોરખાનું બનાવી તેની આડમાં ઇંગ્લિશ દારૂ લઇ જતા ટ્રેક્ટરને છોટાઉદેપુર પોલીસે ઝડપ્યો થોડા દિવસ પહેલા બોડેલી પોલીસે એક ટેમ્પામાં કેળાંની આડમાં દારૂની ઝડપ્યું હતું પોલીસથી બચવા બુટલેગરો હવે ટેકટર નો પણ ઉપયોગ કર્યો છે તે પણ ઈટો ની નીચે સંતાડી ને મળતી માહિતી મુજબ 11:00 પાનવડ થી ખાટીયાવાટ થી ચલામલી વણદા ગામની સીમના રોડ ઉપર છોટાઉદેપુર ડી વાય એસ પી સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે એક સ્વરાજ ટ્રેક્ટર માં ટોલી ની અંદર ઈંટો ની નીચે દારૂ સંતાડીને લઈ જવામાં આવે છે ત્યારે છોટાઉદેપુર પોલીસ વણદા ગામની સીમ પાસે વોચ કરતા ટ્રેક્ટર ને ઝડપી પાડયું હતું ટ્રેક્ટરના ટોલીમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો ઝડપાયો હતો ટ્રેક્ટર નંબરGj17BA 1329 ટ્રેક્ટર ડ્રાઈવરનું નામ પુછતા દિનેશ રવજીભાઈ રાઠવા નવાગામ ગોપીપુરા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ ન હોવાનું જણાવ્યું હતું કુલ મુદ્દામાલ ૬ લાખ ૧૭ હજાર ૧૦૦ ની સાથે ડ્રાઇવરની અટકાયત કરી હતી અને બોડેલી પોલીસ સ્ટેશન મા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here