છોટાઉદેપુર જિલ્લાના ઘરફોડ ચોરી તથા પ્રોહીબીશનના ૧૫ ગુનામાં કામે છેલ્લા ત્રણ વર્ષથી નાશતા ફરતા આરોપીને ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે કવાંટ પોલીસે ઝડપી પાડ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, કરાલી, બોડેલી, નસવાડી, છોટાઉદેપુર તેમજ પાનવડ પોલીરા સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ૧૪ તથા પ્રોહીબીશનનો ૧મળી કુલ ૧૫ ગુનામાં કામે છેલ્લા ત્રણ વર્ષથી નાશતો ફરતો આરોપી સુખરામભાઈ કાગડાભાઇ રાઠવા ને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ કિ.રૂ. ૫૮,૩૨૦/- ના ગણનાપાત્ર મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્વાંટ પોલીસ

સંદીપ સિંહ સાહેબ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા આઇ.જી.શેખ સાહેબ પોલીસ ધિક્ષક નાઓ દ્વારા પોલીરા સ્ટેશન વિસ્તારમાં પ્રોઠીબીશીનની અસામાજીક પ્રવૃતિ નેસ્તોનાબુદ કરવા તેમજ ગુનાના કામે નાશતા ફરતા આરોપીઓને પક્ડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શા આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.એ.ડાભી છોટાઉદેપુર સર્કલ નાઓના સંક્લનમાં રહી ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તેમજ કવાંટ પોલીરા સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં પોતાની ધ૨પક્ડ ટાળવા નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ એ.ડી.ચૌઠાણ પો.સ.ઇ. ક્વાંટ પોલીસ સ્ટેશન નાઓએ ક્વાંટ પો.સ્ટેના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવેલ અને પોસ્ટે વિસ્તા૨માં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા. આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ તેમજ સ્ટાફ પોલીસ માણસો ક્વાંટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ ઠતા જે દરમ્યાન સાથેના અ.હે.કો. કિરીટભાઈ મકનભાઈ બ.નં. ૦૭ નાઓને બાતમી હકીકત મળેલ કે ક્વાંટ પોલીસ સ્ટેશન તેમજ છોટાઉદેપુર જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનાના કામે નાશતો ફરતો આરોપી સુખરામભાઈ કાગડાભાઇ રાઠવા ૨હે. ભુમાવાડા તા. ક્વાંટ જિલ્લો છોટાઉદેપુર નાનો તેના સાથીદાર સાથે એક કાળા કલરની રેનોલ્ટ કંપનીની ક્સ્ચર ફોર વ્હિલર ગાડી નંબર GJ-05-JF-9844 ની અંદ૨ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી કરજવાંટ થઇ બોરધા ગામે નીકળી જનાર છે જે બાતમી હકીકતની તેઓએ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ તેમજ સાથેના પોલીસ માણસોને જાણ કરતા પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓએ સદરી આરોપીને પકડી પાડવા યોજના બનાવી મોજે બોરધા ગામે ત્રણ રસ્તા ઉપર નાકાબંધીમાં રોકાયેલ હતા જે દરમ્યાન મળેલ બાતમી હકીકત મુજબ કરજવાંટ ગામ તરફથી આવતા ૨) ઉ૫૨ એક ફોર્રાવ્હલર ગાડી આવતી હોય તેની હૅડ લાઇટનો પ્રકાશ દેખાતા તેને રોકવા સારૂ વાતોની આડાશ કરી સદરી ફોર વ્હિલ ગાડીને કોર્ડ કરી રોકી લીધેલ અને સદરી ફોર વ્હિલ ગાડી બાતમી હકીા મુજબની કાળા કલરની રેનોલ્ટ કંપનીની ક્સ્ચર ફોર વ્હિલર ગાડી નંબર GJ-05-JF-9844 ની હોય જેથી સદરી ફોર વ્હિલ ગાડીની ડ્રાઇવર શીટ ઉપર બેસેલ ચાલક ઇસમનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ સંજયભાઇ સીંગભાઈ રાઠવા વ, ૨૨ ૨હે. ડુંગરગામ, ચણોઠીયા ફળીયા તા. ક્વાંટ જિલ્લો છોટાઉદેપુર નો હોવાનુ જણાવેલ તેમજ તેની બાજુની શીટમાં બેસેલ ઇસમનુ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ ચકલાભાઈ હૈં સુખ૨ામ કાગડાભાઇ રાઠવા ઉવ. ૨૮ મુળ રહે. મોટી ચીખલી, ઉંચલા ફળીયા તા. ક્વાંટ ત્યાર બાદ રહે. મુમસવાડા તા. ક્વાંટ જિલ્લો છોટાઉદેપુર હાલ રહે. કોસીન્દ્રા તા. બોડેલી જિલ્લો છોટાઉદેપુર બળો હોવાનુ જણાવેલ બાદ પકડાયેલ રેોલ્ટ ડસ્ટર ફોર વ્હિલર ગાડી નંબ૨ GJ-05-JF-9844 માં વચ્ચેની શીટના ભાગે તેમજ તેની ડીડી ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ-બિયરની કુલ બોટલ નંગ ૫૪ કિ.રૂ. ૫૮,૩૨૦/- નો વગ૨પાસ પરમીટનો ગેરકાયદેસ૨નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ક્વાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરે આગળની કાર્યવાઠી હાથ ધરેલ છે. આ કામે પકડાયેલ આરોપી ચકલાભાઇ ઉર્ફે સુખ૨ામ કાગડાભાઇ રાઠવા ઉવ. ૨૮ મુળ રહે. મોટી ચીખલી, ઉંચલા ફળીયા તા. કવાંટ ત્યાર બાદ ૨હે. ભુમસવાડા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર હાલ રહે. કોસીન્દ્રા તા. બોડેલી જિલ્લો છોટાઉદેપુર નાઓ વિરૂધ્ધ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ, કરાલી, બોડેલી, નસવાડી, છોટાઉદેપુર તેમજ પાનવડ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ૧૪ જેટલા ગુના દાખલ થવા પામેલ જે તમામ ગુનાના કામે તે આજદીન સુધી નાશતો હતો હતો. આમ કવાંટ પોલીસને છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૧૪ જેટલા દરફોડ ચોરીના ગુનાના કામે તારાતા ફરતા આરોપીને પ્રોઠીબીશનના ગણનાપાત્ર મુદ્દામાલ સાથે પકડી પાડવા સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here