છોટાઉદેપુરમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

આજરોજ છોટાઉદેપુર આદિવાસી વસ્તી ધરાવતું તેમજ ગુજરાતના છેવાડા નું ગામ ત્યારે દરેક આદિવાસીઓ તેમજ મધ્યમ વર્ગના લોકોને દવાખાને ની સુવિધા મળે તે માટે આજરોજ છોટાઉદેપુર ખાતે ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં આઇસીયુ ઇન્ડોર સારવાર 40 બેડ ધરાવતું તેમ જ આઈ સી યુ આઈ સી સી યુ તેમજ ઓપરેશન વિભાગ થિયેટર મોડ્યુલર તથા લે મિનર એક એરફ્લો સિસ્ટમ સાથે ફિઝિયોથેરાપી કસરત વિભાગ તેમજ અકસ્માત સારવાર કેન્દ્રો ( ટ્રોમા સેન્ટર) ડિજિટલ એક્સ-રે મશીન લેબોટરી તેમજ મેડિકલ સ્ટોર તેમજ એમ્બ્યુલન્સની સુવિધા સાથે આજરોજ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ક્યારે ઓરસંગ હોસ્પિટલના ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા જીતેન્દ્ર રાઠવા ( ઓર્થોપેડિક સર્જન) અને ડોક્ટર ધવલ રાઠવા જનરલ સર્જન તેમજ ડોક્ટર પ્રીતિ રાઠવા(M,H,O) ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા તેમજ જશુભાઈ રાઠવા તેમજ શંકરભાઈ રાઠવા ગોવિંદભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા પંચાયત સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here