છોટાઉદેપુરના ફતેપુરામાં આવેલ નવદુર્ગા C N G પંપ પર ગેસ ભરાવવા આવતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા માં નવદુર્ગા પેટ્રોલ પંપ પર આવેલ. C N G. ગેસ ભાવવામાં વાહન ચાલકોને દીવસે તો દીવસે પરંતુ રાત્રે પણ આશરે. 9. થી 10. ના ગાળામાં. C N G. ગેસ મળતું નથી એની માટે C N G ગાડીઓની મોટી મોટી લાઈનો ગોઠવાઈ જતી હોય છે અને અમુક તો કંટાળી ને જતા પણ રહે છે અને અમુક તો રાહ જોઈ ને લાઈનોમાં ઉભા હોય છે જો કોઈ દવાખાને જવા ની કે પછી ઇમર્જન્સી કાર્ય અર્થે જવાનો હોય હોય તો ક્યાં જાય.?
કાતો બીજું. C N G પંપ સરકાર મંજુર કરે નહીંતર એનેજ રાબેતા મુજબ ચાલે એવી છોટાઉદેપુર જિલ્લા ની જનતાની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here