ઘોઘંબાના અને રાજગઢ રોડ ઉપર આવેલ બે દુકાનોના તાળા તૂટ્યા…

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબા અને રાજગઢ વચ્ચે આવેલ રફીક અલી મકસુદ અલી ની સપેરપાટ તથા ગેરેજ માં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં પાનાઓ તથા સ્પેર્સ પાટ થઈ કુલ એક લાખ રૂપિયા નો માલ ઉપાડી ગયા તથા તેની બાજુમાં આવેલ પ્રકાશ ભાઈ ની મોટર રીવાનડીગ ની દુકાન માં પણ તસ્કરો એ હાથ ફેરવ્યો જે માં મોટરો બાંધ વાના કોપર ના, વાયરો બેરીગો બુસો અને પરચુરણ સામાન મળી કુલ ડોળ લાખ જેટલા રૂપિયા નો સામાન ઉપાડી ગયા એમ બન્ને દુકાનો માં અંદાજીત રૂ બે થી અઢી લાખ જેટલા નો માલ સામાન ઉપાડી તસ્કરો ફરાર થઈ ગયા જેની ફરિયાદ રાજગઢ પોલીસ સ્ટેશન માં નોંધાવા માં આવી જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here