ગોંડલ મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ 99.25 પી.આર પ્રાપ્ત કરતો અવેશ શાહ શાહમદારને શુભેચ્છાઓની વર્ષા

ગોંડલ, (રાજકોટ) આરીફ દીવાન :-

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થતા ની સાથે જ તેજસ્વી તારલાઓમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે ગોંડલ મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ અવેશ શાહ યાસીન શાહ શાહમદાર 99. 25 પી.આર ધોરણ 12 માં પ્રાપત કરી મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ ને પરિવારજનો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી અવેશ શાહ ને દાદા બફાતીશા બાપુ કાકા શકીલ બાપુ સહિત સમગ્ર ફકીર સમાજ દ્વારા શુભેચ્છા અભિનંદન આપી તેજસ્વી વિદ્યાર્થી અવેશ શાહ ને પ્રોત્સાહિત કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here