કૃષિ મહાવિદ્યાલય જબુગામ તાલુકો બોડેલી જીલ્લો છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીયહિન્દી દિનની ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ઉજવણી ગુજરાત તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ગણ દ્વારા ખૂબજ ઉત્સાહ સાથે ભારતમાં વર્ષ ૧૯૪૯ રાષ્ટ્રીય હિન્દી દિવસની માં બંધારણ સભા દ્વારા હિન્દી ઉજવણી કરવામાં આવી . ભાષાને અપનાવવામાં આવી કોલેજના વિદ્યાર્થીઓ યાસીર હતી અને ત્યારબાદ વર્ષ શેખ , સિધ્ધાર્થ ગીરી , હેરી ૧૯૫૩ થી દર વર્ષે ૧૪ મી પરમાર , એની પ્રજાપતિ , મૈત્રક સપ્ટેમ્બર ના રોજ હિન્દી દિવસ પંડ્યા , વિશ્વ લીમ્બાચીયા તથા મનાવવામાં આવે છે . દુનિયામાં દર્શન મુળિયા દ્વારા હિન્દીની સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ભાષાનો ઈતિહાસ તથા મહિમા , ત્રીજા સ્થાને હિન્દી ભાષા છે . હિન્દી કાવ્યોનું પઠન તથા લેખન ભારતમાં લગભગ ૭૭ % લોકો વગેરે વિષયક કાર્યક્રમનું આયોજન હિન્દી બોલે છે અને સમજે છે.વામાં આવ્યું હતું . રાષ્ટ્રીય હિન્દી “ કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્સિટી , જબુગામ ખાતે તા . ૧૪ મી સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજ કોલેજના દિવસ નિમિત્તે કોલેજના સહ પ્રાધ્યાપક ડો . એ . કે . શર્મા તથા ડો . લોકેશ યાદવ એ હિન્દી ભાષા વિષે વ્યાખ્યાન આપી અને હિન્દી મુહાવરા પઠન કરાવ્યું હતું . આ ઉપરાંત કોલેજના અન્ય સ્ટાફ ગણ ડો . વિનોદ બી . મોર અનેડો . રસ્મસાર એ પણ હિન્દી દિવસનું મહત્વ સમજાવ્યું હતું . કોલેજના જનરલ સેક્રેટરી દિવ્યેશ લપામણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ મૈત્રક પંડ્યા તથા આકાશ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું . કાર્યક્રમનું આયોજન ડો . વિનોદ બી . મોર એસ.આર.સી. ચેરમેન દ્વારા મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડો સુનીલ આર . પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here