કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટીહોલ ખાતે નમોએપ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે  તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નમોએપ માટેની કાર્યશાળા યોજાઈ અને તેને વિસ્તારથી સમજાવવામાં આવી આકાર્યક્રમમાં કાલોલ તાલુકાના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,કારોબારી અધ્યક્ષ ડૉ. કિરણસિંહ પરમાર,દાહોદ જિલ્લા પ્રભારી સંજયસિંહ રાઠોડ, કાલોલ  ભાજપા સંગઠન  મહામંત્રી કિરણસિંહ   સોલંકી સહીત કાલોલ તાલુકાનાં નવનિયુક્ત આઈ.ટી. સેલ ના ઇન્ચાર્જ  અને સહ ઇન્ચાર્જ તેમજ સોશિયલ  મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ તાલુકા પંચાયત    સદસ્ય તેમજ વિવિધ મોર્ચાનાં  હોદ્દેદારો સહિત તાલુકાના મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના  કાર્યકરો હાજર રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here