કવાંટ પો. સ્ટે.ના વિસ્તારમાં. પી. એસ. આઈ. સી. એમ. ગામીત તથા ઇંસ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

કવાંટ, (છોટાઉદેપુર)-સકીલ બલોચ :-


રોડ પર પોલીસ સ્ટાફ સાથે વિઝિટ કરી હતી . પોલીસ સ્ટેશન પી.એસી.આઇ સી. એમ. ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા સુરક્ષા ને લઇ યોજવામાં આવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કવાંટ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ અને ની મુખ્ય બજારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ અને યુવાનો એ સતર્ક રહી નીતિ – નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવી તેમજ કાયદો – વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જ્ઞાતિના લોકો ને સહકાર આપવા જાણ કરવામાં આવી હતી . ! તદુપરાંત વાહન વ્યવહાર માં કોઈ અડચણ ન ઊભી ન થાય રૂટ અંગે જાણકારી મેળવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here