કાલોલ બોરુ ટર્નિંગ પાસે આવેલા મેથોડિક્સ ચર્ચ રેવ બ્રોમ વેલ ઈસરાયેલ પાસ્ટોલ ફાધર તથા મંડળીના સભ્યો દ્વારા નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ બોરુ ટર્નિંગ પાસે આવેલા મેથોડિક્સ ચર્ચ રેવ બ્રોમ વેલ ઈસરાયેલ પાસ્ટોલ ફાધર તથા મંડળીના સભ્યો દ્વારા નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મંડળીના સભ્યો બળવંતભાઈ પિયુષભાઈ કાંતિભાઈ ખ્રિસ્તી કમલેશભાઈ ર ય જીભાઈ જોન્સનભાઈ શાંતાબેન જોસના બેન ઉષાબેન અને અન્ય સમુદાય દ્વારા બાળકો સ્ત્રીઓ અને વડીલો દ્વારા હર્ષુ ઉલ્લાસ સાથે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રેવ દ્વારા સમગ્ર દેશના લોકોને નાતાલની સલામ આપવામાં આવી અને દેશ અને દુનિયા માટે શાંતિ અને અમનની પ્રાર્થના કરવામાં આવી આ પર્વ ખૂબ જ હશો ઉલ્લાસ સાથે કાલોલ ચર્ચમાં મનાવવામાં આવ્યો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here