ઉના ખાતે પીરે તરીકત રહેબરે શરિયત હઝરત અલલામા સૈયદ હાશ્મીમીયાં અલ મારૂફ પીરબાપુ કાદરી રઝઝાકી ઉનાની શુેભેચ્છા મુલાકાતે કરી

ઉના, આરીફ દિવાન (મોરબી) :-

ઉના ખાતે તાજેતરમાં પીરે તરીકત રહેબરે શરિયત હઝરત અલલામા સૈયદ હાશ્મી મીયાં અલ મારૂફ પીરબાપુ કાદરી રઝઝાકી ઉના ની શુેભેચ્છા મુલાકાતે આવેલા હુજુર તાજૂલઓલમા હઝરત અલલામા વ મૌલાના પીર સૈયદ સરકાર નૂરાની અશરફ સાહેબ અશરફીયૂલ જીલાની એ ઉના ગુલિસ્તા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ની મુલાકાત લીધી હતી.તેમાં શાળા ના સ્થાપક જનાબ પીરબાપુ તેમજ સૈયદ હનીફબાપુ, દારૂલઉલ્મ સમ્શે તબરેજ ઉના ના પ્રિન્સિપાલ મૌલાના કારી હજરત અબ્દુલ રહીમ બરકાતી સાહેબ ગુલિસ્તા પ્રાથમિક શાળાના સંચાલક ફારૂક સાહેબ કાજી, માધ્યમિક શાળાના વ્યવસ્થાપક સૈયદ ઉંમર બાપુ, ગવર્મેન્ટ તાલીમ વર્ગ ના પ્રોજેક્ટ મેનેજર અનવર સાહેબ નાયા , ગુલિસ્તા પ્રાથમિક શાળાના એડમિનિસ્ટ્રેટ નાયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં સરકાર નૂરાની મીયાં બાવા ને સરકાર પીર બાપુ એ અભ્યાસ કરતા ગુલિસ્તા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ અને શાળા ની પ્રવૃતિઓ ની જાણકારી આપેલ હતીં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ પરિણામ માટે કરી હતી દુવા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here