આજ રોજ ડીસા તાલુકાના સમૌમોટા ગામે આત્મનિર્ભર રથયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા તાલુકા પંચાયત ના પ્રમુખ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા તેમાં માર્ગ મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઈજનેર સાહેબ લીંબાચીયા સાહેબ , સી.ડી.પી.ઓ બહેન ચેતનાબેન ગઢવી, સમૌ ગામ ના સરપંચ કાનસિંગ જાદવ, વગેરે હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here