અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 2022 વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ધંધેરો બનાવવા માટે કાર્ય કરો ખેડૂતો વેપારીઓ મજૂરો તેમજ લઘુમતી તેમજ દલિત તેમજ આદિવાસી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમાં પરદેશ સંગઠન અને ધારાસભ્ય શ્રી જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ તાલુકા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિવિધ હોદ્દા માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવેલ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here