જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ બાયડ ખાતે gmers હોસ્પિટલ હિંમતનગર દ્વારા આયોજિત દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

બાયડ, (હિંમતનગર) પરવેઝ ખાન ખોખર :-

આજરોજ જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ બાયડ ખાતે gmers હોસ્પિટલ હિંમતનગર દ્વારા આયોજિત દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પમા આશ્રમ માં રહેલ 178 અંતેવાસીઓનુ મૂલ્યાંકન કરેલ જેમાંથી 124 ને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામા માટે કાર્યવાહી કરવામાં આવી જેમાં ટ્રસ્ટી મંડળ, જી એમ ઈ આર એસ હોસ્પિટલ સ્ટાફ તથા સમાજ સુરક્ષા કર્મચારી ઓ એ હાજરી આપી કામગીરી કરી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here