અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનાઓબે નાથવા નવીન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજના આધુનીક યુગમાં રોજ બરોજ સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનાઓમાં ખુબ જ
વધારો થયેલ હોય જેની સાવચેતી રૂપે રાજ્ય સરકાર ધ્વારા ગુજરાત રાજ્યમાં નવીન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆતા કરેલ છે જે પૈકી અરવલ્લી જીલ્લા ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ સાહેબ,અરવલ્લી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ મોડાસા વિભાગ, મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લા ખાતે નવીન સાયબર ક્રાઇમ પોલસ સ્ટેશનની શરુઆત
કરવામાં આવેલ છે.જેથી અરવલ્લી જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે નીચે દર્શાવેલ સરનામા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ૨૪ (ચોવીસ) કલાક ચાલું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here