અરવલ્લીના ધનસુરા તાલુકાના વડાગામની હિના ખલીફાએ રચ્યો ઇતિહાસ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામની હિના ખલીફાએ ઇતિહાસ રચી સમગ્ર જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે, હાલમાં ચાલી રહેલ 36 મી નેશનલ ગેમ્સ કુસ્તી સ્પર્ધા 53 kg માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો જેને લઈને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર કોચ વિનોદ ભાઈ અને કોચ રાકેશ ઓલા સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત અને સહખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here