મોડાસા ફટાકડા ગોડાઉન આગ મામલો… મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન ઘટનાનો આરોપી ઝડપાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

જિલ્લા એલસીબી પીઆઈ કેડીગોહિલ ની ટીમે દેવકીનંદન મહેશ્વરી ને મોડાસા ટાઉન વિસ્તારમાં થી ઝડપી લીધો

દેવકીનંદન મહેશ્વરી પાવનસીટી માર્ગ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે ઝડપી લીધો

અન્ય એક આરોપી મહાદેવ મહેશ્વરી હજુ પોલીસ પકડથી દુર

બનાવના 13 દિવસ બાદ પોલીસને મળી સફળતા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here