અમીરગઢ ચેકપોસ્ટ પરથી 5 બંદૂક ઝડપાઈ..

અમીરગઢ,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

અમીરગઢ પોલીસે ચેકીંગ દરમ્યાન લક્ઝરી માં થી ઝડપી બંદૂક..

5 દેશી બંદૂક સાથે 1 ઈસમ ની કરી અટકાયત..

ઉત્તર પ્રદેશ થી લક્ઝરી માં ગુજરાત તરફ આવી રહ્યો હતો ઈસમ..

27 હજાર નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here