અમદાવાદ : અંજુમન એ ઇસ્લામ હાઈસ્કૂલ આસ્ટોડિયા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, કમર અલી સૈયદ :-

આજ રોજ અંજુમન એ ઇસ્લામ હાઈસ્કૂલ આસ્ટોડિયા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાની 200થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ જુદા જુદા યોગ આસન કરી પોતાના તન અને મનની શાંતિ નો અનુભવ કર્યો.
શાળાના યોગ શિક્ષક શ્રીમતી શેહનાજબેન કાપડિયા, મદદનીશ શિક્ષિકા શ્રીમતી આર એ દિવાન દ્વારા બાળકોને ઉત્સાહ ભેર કાર્ય કરવા પ્રેરણા આપી હતી એમ શાળાના આચાર્ય શ્રી એમએમ ઘોરી જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here