મહારાષ્ટથી બોટમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નર્મદા નદી વાટે ખંડલા ગામે લઈ જવાતો કુલ કી .રૂ.૧,૨૧,૭૬૦/- નો મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદીપ સિંહ સાહેબ પોલીસ મહાનિક્ષક વડોદરા રેન્જ તથા આઈ. જી. શેખ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને ર્ગદર્શા આધારે થી કે એચ સુર્યવંશી નાયબ પોલીસ ધિક્ષક છોટાઉદેપુર ડીવિઝા તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટરથી કે એ ડાબી છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ એ.ડી.ચૌહાણ પો.સ.ઇ. કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટે વિસ્તા૨માં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા જે બાતમીદારો થકી આજ રોજ પો…ઇ. એ.ડી.ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે લાવાભાઈ હરીભાઈ વાવે રે, અકી, કરાઈ ફળીયા તા. અકારી જિલ્લો દુરબાર (મહારાષ્ટ્ર રાજ્ય) નાનો તેની નાવડીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નર્મદા નદી વાટે ખડલા ગામના બીયા ધુળીયા નજીક મેરા ીના કિનારે વેચાણ કરવા ની વાર છે. જે મળેલ બાતમી આધારે આજ રોજ પો એ.ડી.ચૌહાણ નાઓ ટાફના માણસો સાથે ખાનગી વાહનો માં ખલા ગામના સરીયા ફળીયામાં નર્મદા નદીના કિનારે પ્રોહી રેઇડ કરવા જતા હતા તે દરમ્યાન આ લાપાભાઇ હરીભાઇ ધરાવે છે. અર્શી, કરાઇ ફળીયા તા, અદાણી જિલ્લો દુશ્તાર (મહારાષ્ટ્ર રાજ્ય) નાનો પોલીસના માણસૌને દુરથી પોતાની તરફ આવતા જોઈ જતા તે નર્મદા નદીના કિનારા નજીકના ડુંગરાળ જંગલ વાળા વિસ્તારમાં નાશી ગયેલ જેનો પીછો કરતા તે મળી આવેલ ન હતો બાદ ભાગી જાય ઇન્સની નાવડીમાં ખેતા તેની નવાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૫) Mcbwrl’s Nal RESERVE WHISKY ORIGINAL, 180 ML ની કંપની શીલબંધ કાચના ક્વાટરીયા નંગ ૧૪૪ કિ.રૂ. ૩૭,૦/- તથા (૨) MOUNT’S 60) S1|PER STRONG BEER 500 ML ની કંપની સીલબંધ પતરાની ટીot siગ ૩૧ ૧૬.રૂ2.૪૧,૯૮૦ તથા (3) SOM POWER 10 SUPER STRONG BEER 500 ML ની કંપની સીલબંધ પતરાની ટીન નંગ ૨૪ કિ.રૂ.૨,૮૮/- મળી કુલ બોટĆા નંગ ૪૩૮ કિ.,. ૭૧,૭૬૦/ – નો પોઠી મુદ્દામાલ તથા સદરી ઈંગ્લીશ દારૂ બિયરની ઠેરાફેરી કરા ઉપયોગમાં લીધેલ વાદળી કલરની નાવડી- ૧કિ.,. પ,o0o – મળી કુલ કિં.રૂ. ૧,૨૧,૭૬૦/- નો મુદ્દામાલ પકડી પાડી ક્વાંટ પોર્ટમાં ગુનો રજી કરવામાં આવેલ છે. આમ ક્વાંટ પોલીસ સ્ટેશનના ટાદનો પ્રોહીબીશનનો ગરાના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે અને નાસી જનાર આરોપીને પક્ડી પાડવા -ચકો ગતિમાન કરેલ છે.

– વોન્ટેડ આરોપી::-

(૧) લાશમાંઈ ન૨ીભાઈ રાવે રહે. ખડી, કરાઇ ફળીયા તા. અદાણી જિલ્લો નંદુરબાર (મહારાષ્ટ્ર રાજ્ય)

– કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ (૧) McDowell’s NoT RESERVE WHISKY ORIGINAL, 180 ML ની કંપની શીલબંધ કાચના ક્વાટરીયા ગ ૧૪૪

B.4. 39,200/- (૨) MOUNT’S 6000 SUPER STRONG BEER 500 ML ની કંપની શીલબંધ પતરાની ટીન નંગ ૩૧ ડિ૭.૩૧, ૬૮ – (3) SOM POWER 10000 SUPER STRONG BEER 500 ML ની કંપની સીલબંધ પતરાની ટીન નંગ ૨૪ કિ.રૂ ૨,૮૮૦/-  મળી કુલ બોટલ તંત્ર ૪૭૮ કિ.રૂ. ૧,૬)/- નો પ્રોહી મુદ્દામાલ (૪) વિદેશી દારૂ/બિયરની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ વાદળી કલરની નાવડી- ૧ કિ.રૂ. 40,000/- મળી કુલ કે.
૧,૨૧,૭૬૦ { – નો મુદ્દામ

-: સારી કામગીરી કરનાર પોલીસ અધિડારી/પોલીસ કર્મચારી :-

(૧) એ ડી ચૌહાણ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (૨) પો.સ.ઇ. એમ એચ નિસરતા (3) એ.એસ.આઇ. મીઠીયાબાઈ અલસીગમાઈ (૪)
આ હે.કો. કીરીટમાઇ સામા! (૫) પો કો પિન્ટુભા વિશીગમા (૬) પો.કો ભુરાભાઈ વીરાસણા) (૭) પો કો રાજુભાઇ પાસીંગમાઈ
તમામ નોકરી કવાંટ પોલીશ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here