પંચમહાલ જિલ્લામાં વધુ 40 વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઇમરાન ખાન(કાલોલ)

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ 40 વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ ધારાનગર-1/4, સિદ્ધિ વિનાયક-6, માનસરોવર-04, શિવનગર-1, સટાક આમલી ફળિયા, મહિસા ફળિયા-5, ઈન્દિરાઆવાસ-2, અનુપમ-2, સિતાપુરી, આમ્રપાલી-2ઈ, શિવાજીપાર્ક, ગોકુલનગર-4, મહિસા ફળિયું, ગંગાજમના હોસ્પિટલનો વિસ્તાર, વીએમ નગર-02, જાગૃતિ સોસોયટી, કૃષ્ણનગર, શ્રીજી કૃપા સોસાયટી, સહજાનંદ નગર, એશિયાડ નગર-11, રામેશ્વર નગર-03, કૃષ્ણનગર-03, નર્મદાનગર-6, રાધે બંગ્લોઝ, ગુરૂકૃપા સોસાયટી-04, સહજાનંદ નગર-02, શક્તિપાર્ક-03, શ્રીજી કૃપા-એ2, અંબિકાનગર-06, જાગૃતિનગર-03, આમ્રપાલી-06, ઘોઘંબા તાલુકાના ખરોડ ગામમાં સમાવિષ્ટ ટેકરા ફળિયું, ઘોઘંબા નગરમાં સમાવિષ્ટ ગાયત્રીનગર, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ લક્ષ્મીનગર, હાલોલ તાલુકાના ચંદ્રાપુરા ગામનો વિસ્તાર, કણજરી ગામમાં સમાવિષ્ટ તીર્થવિલા, ક્લાસિક ડુપ્લેક્ષનો વિસ્તાર, ગાયત્રીનગર સહિતના સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here