છોટાઉદેપુર : કનલવા ગામ પાસેથી કિ.૩.૨૬,૫૦૦નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર * જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ * નાઓને સુચના કરેલ….જે અન્વયે આર.એસ.ડામોર ઇન્યા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત » મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ * સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે પાનવડ પોલીસ * સ્ટેશનના કનલવા ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૨૬,૫૮૦/- નો મુદામાલ – સાથે હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ હીરો કંપનીની એચ.એફ ડિલક્ષ મો.સા જેનો રજી નં.GJ- * 34-5-8136 ને ઝડપી પાડી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
– કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૬૦ (૨) હેરાફેરી ના ઉપયોગમાં લીધેલ એચ.એફ ડિલક્ષ મો.સા
કિ.રૂ.૨૬,૫૮૦-
B.40,000/- કુ.કિ.રૂ.૭૬,૫૮૦/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here