શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાકાટીંબા ગામે એક માસ અગાઉ થયેલ લુટના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકાટીબા ગામે ભૂતપૂર્વ આઇ.પી.એસ અને હાલના ધારાસભ્ય પી.સી. બરંડા ના ધરે સોનાચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની થયેલ ચકચારી લુંટનો ભેદ ઉકેલી લૂંટમાં ગયેલ મુદ્દામાલ તેમજ ગુન્હામાં વાપરેલ વાહન સાથે ત્રણ આરોપીઓને કુલ રૂ.૭,૭૦,૦૯૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી

ગઇ તા.૧૫.૦૯.૨૦૨૩ ના રાતના સમયે આ કામના ફરીયાદી પોતાના ઘરે આગળનો મુખ્ય દરવાજો બંધ કરી ઘરમાં સુતેલા હતા ત્યારે રાત્રીના સમયે પડખું ફરવા જતા તે વખતે ફરી.ને સામાન્ય બાંધી દીધાં હતાં હોય તેવું જણાતા જાગી જતાં બે અજાણ્યા ઇસમો હોય જે પૈકી એક ઇસમના હાથમાં લાકડાના દંડા જેવું હતું તેણે ફરી. જાગી જતાં ખાટલામાંથી બીજા ગોદડી જેવા કપડાંથી ફરીયાદીનું મો દબાવી કપડાં સુકવવાની દોરીથી હાથપગ બાંધી ફરી. તેઓની સામે પ્રતિકાર કરી બુમ પાડવા જતાં ફરી.નું મોઢું દબાવી ફરી.ને બુમ પાડીશ તો તને જાનથી મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આ જપાજપી દરમ્યાન તાળું તોડી બેડરૂમમાં લાકડાના ફર્નીચરની બનાવેલ તિજોરીમાં રાખેલ સોનાના દાગીના જેમાં સોનાની બુટ્ટીઓ તથા સોનાની ચેઇન તથા સોનાનો સેટ વિગેરે દાગીના જે આશરે ૧૫ તોલા જેની હાલની
બજાર કિંમત પ્રમાણે કિં.રૂ. ૯,૦૦૦૦૦/- તથા પર્સમાં રાખેલ રોકડ રકમ રૂ.૪૦,૦૦૦/- તથા સાહેદની સોનાની વીટી નંગ-૩ તથા ચાદીનુ કડુ નંગ-૧ તથા સોનાની લકી નંગ-૧ તથા સોનાનુ કડુ નંગ-૧ જેની કી.રૂ.૬,૯૦,૦૯૫/-ની મળી કુલ કિં.રૂ.૧૬,૩૦,૦૯૫/- ની લુંટ કરી નાસી ગયેલ છે. જે બનાવ સંબધે શામળાજી પોલીસ સ્ટેશન માં તા.૧૫/૯/૨૦૨૩ના રોજ દાખલ થયેલ હતો. જે ગુન્હો લુંટનો ગંભીર પ્રકારનો અનડીટેક્ટ હોઇ, ગુન્હાની
ગંભીરતાને ધ્યાને લઇ તે ગુન્હો શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી સેફાલી બરવાલ અરવલ્લી નાઓએ જીલ્લાની
પો.સ્ટે.ની તથા બ્રાન્ચોની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા સખત સુચના આપેલ હોઇ જેમાં પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોડાસાનાઓને જરુરી સુચનાઓ આપેલ અને જિલ્લાની પોલીસે લુટ ના ગુનાનું પગેરૂ શોધી આરોપી પન્નાલાલ ઉર્ફે પ્રકાશ કાંતિલાલ રાત રહેવાસી બીછીવાળા રાજસ્થાન રાજેન્દ્ર ઉર્ફે રાજુ વેલાજી રામજી દોહા રહેવાસી વેચી વાળા નંદલાલ ઉર્ફે નંદુ મોહનલાલ વરસાદ રહેવાથી ડુંગરપુર હાલમાં આરોપીઓ પાસેથી પોલીસને બોલો 16, લાખ 30 હજાર ની કુલ મુદ્દા માલની લૂંટ થઈ હતી તેમાંથી સાત લાખ 70 હજાર રૂપિયા નો મુદ્દા માલ મળી આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here