શહેરાના લીમડી ચોકડી પાસે ગોધરા ખોજલવાસા એસ ટી ચાલકે એક વિધાર્થીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના લીમડી ચોકડી પાસે એસ ટી બસ ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહુંચવા પામી છે ઘટનાની જાણ થતા અન્ય વિદ્યાર્થીઓ અને આજુબાજુના નાગરિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો પરંતુ પગાના ભાગે વધુ વાગ્યું હોવાથી જાગૃત યુવા ટીમ તેમજ ઘર સદસ્યો દ્વારા વધુ સારવાર અર્થે લુણાવાડા ખાસેડાવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here