વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામના અયુબ ખાનનો આજે જન્મદિવસ…. શુભેચ્છાઓની વર્ષા

વાંકાનેર,(મોરબી) આરીફ દિવાન :-

વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામમાં રહેતા અયુબ ખાન અબ્દુલ રહીમ ખાન પઠાણ નો આજ રોજ તારીખ 5 12 2021 રવિવાર ના રોજ 48 નો જન્મદિવસ હોવાથી બહોળું મિત્ર વર્ગ ધરાવતા મિત્ર સંભાવના અયુબ ખાન નો જન્મદિવસ હોવાથી સમગ્ર પરિવારજનો સગા સંબંધીઓ મિત્રો દ્વારા whatsapp facebook મોબાઇલના માધ્યમથી તેમજ રૂબરૂ મિત્રો સગા સંબંધી પરિવારજનો જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રતિબિંબના પત્રકાર આરીફ દિવાન તરફથી હાર્દિક શુભેચ્છા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here