વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશીપ 2022 માટે ભારતીય ટીમમાં મોડાસાના રહેવાસી એવા મોહસીન ભાઈ શેઠનું સિલેક્શન થયું

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશીપ 2022 માટે ભારતીય ટીમમાં મોડાસાના રહેવાસી એવા મોહસીન ભાઈ શેઠનું સિલેક્શન થયું છે..
આ પહેલા મોહસીનભાઈ રાજ્યકક્ષાની વેઈટ લિફ્ટિંગ માં બે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે… પાવર લિફ્ટિંગ ક્ષેત્રે સતત સફળતા ના સોપાન સર કરી આગળ વધી રહેલા મોહસીનભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here