વડોદરા : ડભોઇ નગરમા મોંઘવારીના વિરોધમાં કોગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામા આવ્યો

ડભોઇ,(વડોદરા) હનીફ ધાબાવાલા :-

મળતી માહિતી મુજબ ડભોઇ નગર મા વડોદરી ભાગોળ પાસે કોગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીને લઈ વીરોધ પ્રદર્શન કરવામા આવ્યુ. જેથી દિવસે દિવસે મોંઘવારી માથુ ઉચકતા ગરીબ વર્ગ ને લઇ વિરોધ કરવામા આવયો હતો. ખાની પીની થી માંડી પેટ્રોલ ડિઝલ ના ભાવ આસમાને પોહચતા કોગ્રેસ પાર્ટી ના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કરી સામાન્ય વર્ગ જે રોજે રોજ લાવી ખાવા વાડા ગરીબ વર્ગ ને રાહત થાય એ હેતુ થી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here