રાજપીપળા પાસેના પોઇચા ગામે આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સદનસીબે કાર ચાલક સહિતકાર સવારી નુ બચાવ કોઇ જાનહાની નહી

નર્મદા જીલ્લા ના વડુ મથક રાજપીપળા પાસે આવેલ પોઇચા ગામ નજીક આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહનો ને ભારે નુકસાન થયું હતું સદનશીબે કોઈ જાનહાની થઇ નહોતી .

રાજપીપળા પાસે આવેલ પોઇચા ગામ નજીક આઇસર ટેમ્પો GJ,23,Y,8482 અને કાર જેનો નંબર GJ,22,H,3640 આ બંને વાહનો વચ્ચે પોઇચા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં સવાર ઈસમો ને ઇજા પહોંચી હતી , અક્સ્માત એટલો બધો ગંભીર હોવા છતાં સદનસીબે કોઈ પણ જાતની જાનહાની થઇ નહોતી , અક્સ્માત ની જાણ થતાં પોલીસ કુમક ઘટના સ્થળે પહોંચી હતી. અક્સ્માત માં ઘવાયેલા ઓને સારવાર અર્થે દવાખાના માં ખસેડાયા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here