મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની અને હાલ હિંમતનગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટર સરફરાઝ હુસેન કાજી ના પુત્ર મોહમ્મદ કૈશ બી ક નઈ ઇંગ્લીશ મીડીયમાં 12 સાયન્સ (cbsc) માં 91% માર્કસ મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે તે બદલ સમગ્ર કસ્બાજમાત તેમજ સમસ્ત મુસ્લિમ સમાજનું ગૌરવ વધારતા સ્નેહી અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે.