મોડાસામાં આવતી કાલે સવારે 8 થી 12 સુધી મોંધવારીનાં વિરોધમાં બજારો બંધ રાખવા કોંગ્રેસ દ્વારા અપીલ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર. જીલ્લા પ્રમૂખ કમલેન્દ્ર સિંહ અને શહેર પ્રમુખ રાહુલ પટેલ સહીત કોંગ્રેસી કાર્યકરો જોડાયા…

2022 ની વિધાન સભાની ચૂંટણી નાં પડધમ વાગી રહયા છે ત્યારે દરેક પક્ષો અત્યાર થી મતદારોને રીજવવા કામે લાગી ગયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here