મહેમદાવાદ તાલુકાના કેસરા મુકામે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

મહેમદાવાદ,(કાલોલ :- ઇમરાન ખાન) :-

મુસ્લિમ સમાજના દરેક વર્ગના આગેવાનો એ ભાગ લીધો

મહેમદાવાદ તાલુકાના કેસરા મુકામે  મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ની કારોબારી ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.જેમા મુસ્લિમ સમાજના દરેક વર્ગના આગેવાનો એ ભાગ લીધો હતો,
તેમાં મુસ્લિમ સમાજના કુરિવાજો દુર કરવા માટે તેમજ ફિરકા પરસ્તી ને નેવે મૂકી એક પ્લેટફોર્મ ઉપર આવવા માટે આહવાન કરવામાં આવ્યું,,,,તેમજ શિક્ષણ ક્ષેત્રે યુવાનો એ આગળ આવી અને સમાજ તેજસ્વી વિદ્યાર્થી ઓ પ્રત્યે વધુ સજાગ થવા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો,,,તેમજ મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના કોવીડ સંક્રમણ નો ભોગ બનનાર તમામ ને કુરઆને પાક ની તિલાવત થી ફાતેહા પઢવામાં આવ્યું,,,અને યુવાનો ને ન્યુ ટીમ  બનાવી સમાજના દરેક વર્ગના લોકો ને ઉપયોગી થવા માટે આહવાન કરવામાં આવ્યું,,,અંતે આભાર વિધિ કરી અને પ્રોગ્રામ નું સમાપન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here