બોડેલી માય શાનેન સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ 2023 ની ઉજવણી કરવામા આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી માય શાનેન સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ 2023 ની ઉજવણી કરવામા આવી જેમાં છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ તથા શાળા પરિવાર દ્વારા મા’ અંબા ની માતાજીની આરતી ઉતારીને નવરાત્રી મહોત્સવની સુંદર ઉજવણી ની શરૂઆત કરવામાં આવી
આ ગરબા મહોત્સવમાં સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેમજ શાળા આચાર્ય શિક્ષક ગણ નવજીવન હાઈસ્કૂલ ના આચાર્યશ્રી જાદવ સાહેબ તેમજ બોડેલીના મહાનુભાવો ની હાજરીમાં સર્વેના હસ્તે મા જગદંબાની આરતી ઉતારવામાં આવી ત્યારબાદ માં
ડીજેના તાલથી નવરાત્રી મહોત્સવમાં શાળાના ભૂલકા વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણ હવે ઉત્સાહથી ભાગ લીધો અને સૌ એ ડીજે ના તાલથી ખૂબ સાથી ગરબા રમ્યા તેમજ ટીમલી પણ જુમ્યા. દર વર્ષ ના જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here