બોડેલી : મંગુભાઈ પટેલ રાજ્યપાલ (એમ.પી) નો સમસ્થ આદિવાસી સમાજ દ્વારા સત્કાર સમારંભ યોજાયો

બોડેલી,(છોટા ઉદેપુર) એસ.વી. ચારણ :-

માનનીય શ્રી મગુ ભાઈ પટેલ રાજ્ય પાલ એમપી સમસ્થ આદિવાસી સમાજ દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો આજ રોજ બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી આવ્યા હતા. છોાઉદેપુર ના સાંસદ ગીતા બેન રાઠવા ધારા સભ્ય અભે સિંહ ભાઈ તડવી સાહેબ તથા જિલા માજી સાંસદ વડોદરા જિલ્લા ના અશ્વિન ભાઈ તથા છોટાઉદપુર સાંસદ માજી રામસિંહ ભાઈ રાઠવા તથા બોડેલી ના આગેવાન ભાજપ કાર્ય કર્તા વડોદરા ના માજી મેયર જીગીશા બેન બોડેલી ના કાર્ય કર્તા રાજુ ભાઈ તથા બોડેલી સરપંચ તથા ભાજપ ના આગેવાનો રાજ્ય પાલ સાહેબ એમપી ને ફુલો થી હાર્દિક સ્વગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here