બનાસકાંઠા : શિહોરીના ધનેરા ગામેથી જુગાર ધામ ઝડપાયું…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા એલ સી બી પોલીસે જુગારધામ પર કરી રેડ, 32 જુગારીયા જુગાર રમતા ઝડપાયા

પોલીસે 1 લાખ ઉપરાંત રોકડ રકમ અને મુદ્દા માલ કબજે લીધો

તમામ જુગારીયા ને દિયોદર પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા

દિયોદર પોલીસે આગળ ની તપાસ હાથ ધરી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here