બનાસકાંઠા : રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા પોલીસે એસ.ટી.બસના પાર્સલમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો…

બાડમેરથી ભુજ મોકલાવેલા દારૂના પાર્સલ ડીસા ડેપોમાંથી ઝડપાયા..

ફ્રુટી જેવા પુંઠાના પાઉચમાં કરાયો હતો દારૂ પેક..

5 પાર્સલમાં 240 નંગ પાઉચ દારૂના ઝડપાયા..

ડીસા ઉત્તર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here