બનાસકાંઠા : ભોંયણ ગામના ગોકુલનગર સોસાયટીમાં પાણીના ટાકાનું ખાત મુહૂર્ત કરાયું..

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા ના લોકલાડીયા અને રાજ્ય સભાના સંસદ સભ્યશ્રી અને ડીસા ના ધારાસભ્યશ્રી અને ગામના સરપંચશ્રી મનુભાઈ પ્રજાપતિ ના હસ્તે પાણી ની ટાંકી નું ખાત મહુર્ત કરાયું હતું હાજર મહેમાનશ્રી સંસદ સભ્યશ્રી દિનેશભાઈ અનાવાડિયા અને ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યાનું સાલ અને ફૂલહારથી ગોકુલનગર ના રહીશોએ સ્વાગત કર્યું, આ પ્રસંગે સોસાયટીના પટેલ ચંદુભાઈ, બ્રિજેશભાઈ રાવલ, પ્રવીણભાઈ પંચાલ, ગઢવી વિષ્ણુદાન, મહેશભાઈ પટેલ, દિનેશભાઈ ઠાકોર, જોષી કિશોરભાઈ તેમજ ગોકુળનગર ના તમામ રહીશો ઉપસ્થિત રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here