બજરંગ દળ નમૅદા જીલ્લાના કાર્યકરોએ ગાયના બચ્ચાનો જીવ બચાવ્યો…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલા ડેપોની પછાડી એક ચોરસ 35 થી 40ફૂટ ના ખાર કુવો જે ઉપરથી કોકરેટનુ ચંતર કરેલુ હતુ પણ બે બખોલા પડી ગયલા, એટલે ગાયનુ બચ્ચું બખોલાની અંદર જતુ રહીયુ હતુ.એવી જગ્યાએ પડેલુ જે કોઈ દેખી પણ ના શકે..પણ ગાય એ બખોલાની આજૂ બાજૂમાં ફરીયા કરતી..એવુ જોયું, બજરંગ દળ ના કાયૅકર..રબારી ધમૅેન્દ્ર ત્યા જઈને જોયુતો ગાયનુ બચ્ચુ અંદર દેખાયુ ત્યાર પછી બજરંગ દળ ની ટીમને જાણ કરી બચાવીલેવમાં આવ્યા અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા..

રાજપીપલા શહેરમા આવા બનાવો વારે ગરીએ બને છે માટે શહેરના તમામ પશુપાલન ધરાવતા દરેક લોકો નમ્રવિનંતી છે જે ગાયો,ભેસો જે છૂટા મૂકે છે..એ છોડી ના મૂકે અને પોતે પણ ગાયો ભેંસોની કાળજી રાખે એવી અપીલ કરીએ છીએ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here