પાટણ કેન્દ્રીય વિદ્યાલયનો વિદ્યાર્થી ચેસ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ આવ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

રાજ્ય સરકાર આયોજીત ખેલ મહાકુંભ રમતોત્સવમાં પાટણ જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધામાં પાટણ કોર્ટમાં ફરજ બજાવતા હિરેનભાઈ દવેના સુપુત્ર વેદ દવે જિલ્લા માં પ્રથમ ક્રમે આવીને શાળા સહિત સિધ્ધપુરનું ગૌરવ વધાર્યુ છે.વેદ દવે હવે પછીના રાઉન્ડમાં રાજ્યકક્ષાએ ચેસ સ્પર્ધામાં પાટણ જિલ્લાની ટીમનું પ્રતિનીધીત્વ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here