પંચમહાલ : વિદેશી દારૂ ભરીને આવતી ટાટા ઇન્ડીગો ગાડી સહીતના રૂ.૨,૬૨,૬૫૦ /-નો મુદ્દામાલ પકડતી કાંકણપુર પોલીસ…

ગોધરા,(પંચમહાલ)
શાહનુંમા કાલુ

આજરોજ મહે.પંચમહાલ ગોધરા રેન્જ ડી.આઇ.જી.પીશ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા પોલીસ અધીક્ષક શ્રી લીના પાટીલ સાહેબ નાઓની પ્રોહી અને જુગાર નેસ્ત-નાબૂદી અંગે સૂચના કરતા નાયબ પોલીસ અધીક્ષક શ્રી આર.આઈ.દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ કાંકણપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી એચ.એન.પટેલ સાહેબ નાઓને મળેલ બાતમી આધારે અ.હે.કો.જયેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ બ.ન.૧૦૦૬ તથા અ.હે.કો રામસિંહ ભીખુસિંહ બ.ન.૧૧૦૪ તથા અ.હે.કો ભાવેશભાઇ ભીખાભાઇ બ.ન.૧૩૭૭ તથા અ.પો.કો સુનીલકુમાર વિઠ્ઠલભાઇ બ.ન.૦૬૬૬ તથા અ.પો.કો વિરેંદ્રભાઇ પુજાલાલ બ.નં.૧૩૦૦ તથા અ.પો.કો અજયસિંહ હરીશચન્દ્રસિંહ બ.નં.૦૫૪૨ તથા અ.પો.કો.વિક્રમભાઈ વીરજીભાઈ બ.નં.૦૬૮૭ તથા અ.પો.કો.ભરતકુમાર ચંદુભાઇ બ.ન. ૦૬૭૬ એ રીતેના કરસાણા ગામ પાનમ કેનાલની પાળ ઉપર ટાટા ઇન્ડીગો નંબર GJ.17.N.3133 માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ટીનનો જથ્થો કુલ પેટી-૧૭ કુલ બોટલ/બીયર ટીન નંગ-૭૬૮ કિમત રૂ.૯૧,૨૦૦/- તથા બે મોબાઇલ કિમંત રૂ.૬૦૦૦/- તથા રોકડા રૂ.૪૫૦/- તથા ટાટા ઇન્ડીગો નંબર GJ.17.N.3133 ની કિમંત રૂ.૧,૫૦,૦૦૦/- તથા એક મો.સા. નં.GJ.17.AC.4246 કિ.રૂ.૧૫૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૬૨,૬૫૦/-મુદામાલ સાથે (૧) હર્ષદભાઇ જગદીશભાઇ બારીયા રહે ડેમલી પેટે ખાંડા તા.શહેરા (૨) ધર્મેન્દ્રકુમાર વખતસિંહ બારીયા રહે ધાણીત્રા તા.ગોધરાનાઓ પકડાઇ ગયેલ તેમજ સાથેના મગનભાઇ ચંદુભાઇ બારીયા રહે ખાંડા તા.શહેરા તથા મુકેશભાઇ કુબેરભાઇ પગી રહે ખાંડા તા.શહેરાનાઓ નાસી જઇ ગુનો કરેલ હોય ચારેયના વિરુધ્ધથ ધી ગુજરાત પ્રોહી એકટ કલમ ૬૫(એ),૬૫(ઈ),૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કાંકણપુર પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here