પંચમહાલ : રમણ પટેલ વિદ્યાલય, ચંચોપા ખાતે વસંતપંચમીની ઉજવણી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજ રોજ રમણ પટેલ વિદ્યાલય, ચંચોપા ના NSS યુનિટ દ્વારા વસંતપંચમી નિમિત્તે વિદ્યા ની દેવી મા સરસ્વતિનું પૂજન શાળાના આચાર્ય શ્રી આર. બી. ડામોર, NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી મનિષ સોની, સ્ટાફ ગણ તથા વિદ્યાર્થીઓએ સાથે મળીને શાળાનાં પટાંગણમાં કરવામાં આવ્યું હતું. શ્રી અશ્વિન કાકા સાહેબ દ્વારા ” વસંતના વૈભવ ” વિષે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. પ્રકૃતિના શણગારના આ પર્વની ભવ્ય ઉજવણી શાળામાં કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here