પંચમહાલ જિલ્લામાં વધુ ૪૯ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા(પંચમહાલ), તા.18/09/2020

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૪૯ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ વ્હોરા કોટેજ, ઝુલેલાલ સોસાયટી-૦૯, ઝુલેલાલ સોસાયટી-૮/બીએ, રામેશ્વર સોસાયટી-૦૨, પાર્વતીનગર-૦૮, ઝુલેલાલ સોસાયટી-૧૦, માંગલ્ય સોસાયટી, સલામત સોસાયટી-૦૩, નંદનવન સોસાયટી-૦૨, મુક્તાનંદ સોસાયટી-૦૨, પાંજરાપોળ, અલી મસ્જિદ, રાણા સોસાયટી, નવરંગ સોસાયટી, રગડિયા પાર્ક, બાપુનગર (વાવડી બુઝર્ગ), વાવડી ફળિયા (સોનીવાડ), બંજારા પાર્ટી પ્લોટ, નંદનવન સોસાયટી, શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ લવાર વાસ, હુસૈની મહોલ્લા વિસ્તાર, નગીના મસ્જિદ, કુંભારવાસ, પંચવટી સોસાયટી-૦૧, રોહિતવાસ (સિંધી ચોકડી), મોરવા (હ) તાલુકાના મોરા ગામમાં સમાવિષ્ટ મસ્જિદ ફળિયું અને બસ સ્ટેશન ફળિયું, હાલોલ તાલુકાના ચંદ્રપુરા-૦૩નો વિસ્તાર, શહેરા તાલુકાના રેણા ગામનો પટેલ ફળિયા, કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ ગોલવાડ, રાણાવાસનો વિસ્તાર, કાછિયાવાડ, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ અંબિકાદર્શન (ગોધરા રોડ), શિવાશીષ પાર્ક, જવાહરનગર-૦૨, આથમણા ફળિયા-૦૨ (ઈંટવાડી), ગોકુલધામ-૦૪, ધવલપાર્ક-૦૪, સાંઈ શક્તિ પાર્ક (કણજરી રોડ), મધુવન સોસાયટી-૦૪, રહીમ કોલોની, ધારાનગર-૦૨, આલોક એપાર્ટમેન્ટ (કણજરી રોડ), એશિયાડ નગર-૦૩, મનુ સ્મૃતિ-૦૩, પૂર્વા રેસીડેન્સી-૦૨, આથમણા ફળિયા (ઈંટવાડ઼ી), સન એન્કલેવ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here