નકળંગ યુવક મંડળ દ્વારા મૂડેઠા મુકામે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

નકળંગ યુવક મંડળ દ્વારા મૂડેઠા મુકામે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા સાહેબ હાજર રહ્યા.ગામડાની સંસ્કૃતિ ને આજ બી મુડેઠાના નકળંગ યુવક મંડળ દ્વારા જે માતાજી ના નવલા નોરતા માં આયોજન કરવામાં આવ્યું છે. એ જોઈ ખૂબ ગૌરવ પ્રાપ્ત થયું સરપંચ અને આગેવાનો દ્વારા મંદિર ની ચારે બાજુ દીવાલ માટે ગ્રાન્ટની માગણી કરાતા તેમને તુરંત મંદિરની દીવાલ માટે 5 લાખ ની જાહેરાત કરી. ગામના આગેવાનો અને સરપંચ સહિત નકળંગ યુવક મંડળ નો આભાર માન્યો હતો. માતાજીના દર્શન કરવાનો અને આરતી ઉતારવાનો લાભ ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ ઠકકર અને નગરાલિકાના સદસ્યોને પાર્ટીના આગેવાનો નટુભાઈ ઠકકર ડૉ.વિજયભાઈ ઝવેરી વગેરે ને મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here