દમોલી પ્રાથમિક શાળામા શિવા કવોરીના માલિકના હસ્તે ધ્વજ વંદન કરાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના દમોલી પ્રાથમિક શાળા મા શિવા કવોરીના માલિક મેમણ રાહીલભાઈ લતીફભાઈ ના હસ્તે ધ્વજ વંદન કરવામા આવ્યુ જે ગામના સુખ દુ:ખ મા સહભાગી બની ઉભા રહેછે અને ગામના કોઈ પણ પ્રશ્નો હોય તેવા પ્રશ્નો નુ નિરાકરણ આવે એવા પ્રયત્નો કરતા હોય છે જેને ધ્યાને લઇ ૧૫મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકાવવા નો અવસર મેમણ રાહીલ ભાઈ ને સોંપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ગામના વડીલો યુવાનો આગેવાનો તથા વિદ્યાર્થીગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here