તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવજે… ગરબા સમ્રાટ અતુલ પુરોહિતના તાલે આજે પણ ગરબે ઝૂમતું યુવાધન…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

તારી વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવજે ગરબા સમ્રાટ અતુલ પુરોહિત નાના એવા ગામડામાં જન્મેલા આવી રીતે બન્યા ગરબા સમ્રાટ ગુજરાતની સૌથી લોકપ્રિય નવરાત્રી એટલે વડોદરા શહેરમાં યોજાતીય યુનાઇટેડ વે ગરબા દર વર્ષે અહીંયા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અતુલ પુરોહિત ખૂબ જ લોકપ્રિય અને વરિષ્ઠ કલાકાર જે જેમને ગરબા ગવડાવવામાં પ્રસિદ્ધિ મળી છે અતુલ પુરોહિત કે પોતાના લોકપ્રિય ગરબો તારી વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવજે નું વર્ષ 1982 માં સહીયરુ સર્જન કર્યું હતું અને પ્રથમવાર વડોદરાના મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પર ગાયું હતું જેથી તેમની આ વર્ષે નવરાત્રીમાં ગરબાનું કોપી રાઈટ કરાવ્યું હતું જેથી કરીને ગરબા નું મૂળ સર્જકોનું અસ્તિત્વ રહે ખરેખર અતુલ પુરોહિતના સ્વરે ગરબા ગુજતા જ પગ ગરબા રમવા અતુત બને છે અતુલ પુરોહિતના જીવન વિશે જાણીએ કે તેઓ એક કોપરેશન તરીકે નોકરી કર્યા પછી તેઓને જીવનમાં કઈ રીતે વળાંક આવ્યો અને તેઓ ગરબા સમ્રાટ બન્યા અતુલ પુરોહિત વડોદરા શહેરના શાસ્ત્રીય ગાયક છે તેઓ યુનાઇટેડ વે ખાતે સતત 20 વર્ષથી ખેલૈયાઓને પોતાના સ્વરના તાલે નચાવે છે અતુલ પુરોહિત ગરબા સમ્રાટ નો જન્મ એક નાનકડા ગામડામાં થયો હતો અતુલ પુરોહિત નો જન્મ 27 ફેબ્રુઆરી 1957ના દિવસે ડભોઇ તાલુકાના ઢોલાર ગામે થયો હતો વડોદરા શહેર કોર્પોરેશનમાં નોકરી મેળવી અને નાટ્ય શાસ્ત્ર ના અભ્યાસ માટે વડોદરાની સંગીત કોલેજમાં એડમિશન લીધું શરૂઆતમાં સ્થાનિક ગલીઓમાં ગાવાનું શરૂઆત કર્યું હતું 1983 ના સમયે એમને રિષભ નામના સંગીતના જૂથ થી સ્થાપના કરી તેમના સૌથી પ્રસિદ્ધ ગીતોમાં પૈકીમાં એક તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વહેલો આવજે હો શ્યામ જ લોકપ્રિય બન્યું આજે ગરબા રિષભ જૂથને વિશ્વવિખ્યાત બનાવ્યું આજે પણ વડોદરામાં અતુલ પુરોહિતના સ્વરે ગુજરાતીઓ ગરબા ના તાલે ઝુમી નાચે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here