ડીસા : માલગઢ વિસ્તારમાં આવેલ હનુમાન નગર ખાતે લગ્ન મંડપમાં આગ લાગતાં અફડાતફડી મચી…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

બનાસકાંઠા ના ડીસા મથકે.. ભીલડી હાઇવે પર માલગઢ વિસ્તારમાં આવેલ હનુમાન નગર ખાતે.. લગ્ન મંડપમાં આગ લાગતાં અફડાતફડી મચી હતી.. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ને આગને કાબૂમાં લીધી હતી..
આગ લાગવાની ઘટના ના પગલે લાખો રૂપિયાના ચવરી સહિત લગ્ન મંડપ ના તમામ સજાવટ અને ગાદલા ખુરસી કુલરો બળીને ખાક થયું હતું.. આગ લાગવાનું કારણ હજી સુધી બાહર ના આવતા લગ્ન મા આવેલ લોકો મા દોડધામ મચી જતાં મોટી જાનહાનિ ટળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here